સ્વયંભૂ માં અંબાજી , ઉબખલ

સ્વયંભૂ માં અંબાજી , ઉબખલ
સ્વયંભૂ માં અંબાજી , ઉબખલ
જય અંબે સોફ્ટ.. આપણું હાર્દિક સ્વાગત કરે છે
મારા કાર્ય ની કદર કરવા ફિડ બેક લખવા વિનંતી. નીચેની ફિડ બેક લીંક પર ક્લિક કરો. તમારું ઈમેલ એડ્રેસ કે મોબાઈલ નંબર અવશ્ય લખવા નમ્ર વિનંતી છે.

@ ABOUT JAY AMBE SOFT.. @

=>>આ વેબસાઈટ ને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે એ બદલ મુલાકાતીઓ નો ખુબ ખુબ આભાર.
=>>પ્રથમ અને વાર્ષિક પરીક્ષા ની MARKSHEET AUTOMATIC તૈયાર થઇ જશે. પ્રથમ સત્ર માટેના કુલ ૨૦ અને વાર્ષિક પરીક્ષા માટે લખવાના થતા કુલ ૪૦ ઈન્ડીકેટરો AUTOMATIC આવી જાય છે.અને જે તે વિષય અને વર્ગની જનરલ સ્લીપ પણ AUTOMATIC તૈયાર થઇ જાય છે. SEM-1 કે ANNUAL MARKSHEET માં S.NO લખેલ ખાનામાં નંબર લખી એન્ટર મારતાં જે તે વિદ્યાર્થી ની MARKSHEET AUTOMATIC તૈયાર થઇ જશે.
=>>ઉદાહરણ રૂપે જોવા માટે બાજુમાં આવેલી RESULT ફાઈલ ને ડાઉનલોડ કરો .
=>>GOPIKA TWO, GUJARATI SARAL-3, GHANSHYAM ફોન્ટ ના મલે તો બાજુમાં આવેલી FONT ફાઈલ ને ડાઉનલોડ કરો.
=>> શિક્ષક મિત્રો તમારી સરળતા માટે મેં ગણી મહેનત કરી છે, મારું કાર્ય સારું લાગ્યું હોયતો મારા કાર્યની કદર કરજો ને THANKS કહેજો અથવા ફોન કરજો.
................................................................................
vijay2ambe@gmail.com
www.jayambe5.blogspot.com
www.ubkhal.blogspot.com 

(m). 9879031855

VIJAY PATEL

VIJAY PATEL
જય અંબે સોફ્ટ.. માટે મારી કોઈ અન્ય શાખા,એજન્ટ કે એજન્સી નથી.

ધોરણ -૯ અને ૧૦ માં કેવી પ્રવિધિઓ યોજી શકાય ?

ચિંતિત કર્યા અમને પરિણામ અને પરીક્ષણે,
મળ્યું અમને 'જય અંબે સોફ્ટવેર' જે ક્ષણે,
ચિંતા ઘટી, સમય બચ્યો .....
ને વળી F.A.,S.A સહીત નિર્દેશકોનો નિર્દેશ.
શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગનો ઉદ્દેશ,
શિક્ષક આલમનો જે બચાવે સમય,
એવું સોફ્ટવેર જે પમાડે વિસ્મય.
નવી સદીમાં, સર કરશે નવા સોપાનો,
અને S.C.E મૂલ્યાંકનના જે પૂર્ણ કરશે અરમાનો.
--- રાકેશભાઈ પી.પટેલ ( ઇટાદરા હાઈસ્કૂલ-૯૮૨૪૯૦૨૯૪૦ )